માતૃત્વને વધારવા માટે ‘પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના’: જાણો કઈ રીતે થશે મહિલાઓને આર્થિક સહાય
મોદી સરકારની વિવિધ યોજનાઓએ દેશના દરેક વર્ગને કોઈને કોઈ રીતે લાભ આપ્યો છે, અને ‘પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના’ એ પણ એવી જ એક મહત્વપૂર્ણ યોજના છે, જે માતૃત્વને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવવા માટે રચવામાં આવી છે. આ યોજના ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને આર્થિક સહાય અને જરૂરી આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી … Read more