ગુજરાત સરકાર 9થી 12મા ધોરણની છાત્રાઓને આપી રહી છે ₹50,000, ચાર લાખથી વધુ દીકરીઓએ કરાવ્યું નોંધણી
ગુજરાત સરકાર સતત દીકરીઓના ભણતર અને ભવિષ્યને મજબૂત બનાવવા માટે નીતિગત પગલાં ભરી રહી છે. 9થી 12મા ધોરણમાં ભણતી દીકરીઓ માટે રાજ્ય સરકારે એક ખાસ યોજના શરૂ કરી છે, જેમાં છાત્રાઓને કુલ ₹50,000ની આર્થિક સહાય પ્રદાન કરવામાં આવશે. આ યોજનાનો હેતુ છે કે દીકરીઓ તેમના શિક્ષણમાં કોઈ પણ પ્રકારની આર્થિક મુશ્કેલીને લીધે પાછી ન પડે. … Read more